STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Inspirational

3  

Ajay Parker ' ભાવિ '

Inspirational

વિસ્મય

વિસ્મય

1 min
130

ઘડી બે ઘડી

જંતર કે મંતર

હું જાદુગર !


સૃષ્ટિ રચાઉં

અંધકાર ઓઢાડું

હું જાદુગર !


ત્રણેય લોક

બતાઉં હું પળમાં

હું જાદુગર !


બાજ,ચકલી ?

જનાવર કે નાર ?

હું જાદુગર !


સૂરજ,ચંદ્ર

દિન કે મધરાત ?

હું જાદુગર !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational