STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Romance

3  

Ashuman Sai Yogi Ravaldev

Romance

વિશ્વાસ

વિશ્વાસ

1 min
319

તું છે તો છે જિંદગી, ને તું નથી તો છે મરણ,

તું ધબકે શ્વાસ બની તો, ચાલે મારા ચરણ,


શ્વાસ ભરી બેઠો વિશ્વાસના તારા પ્યારમાં,

થકવી ના દેતો તું, મુજને તારા ઈન્તેજારમાં,


હ્રદય ધડકી શકે, એટલા શ્વાસ દેજે ઉધાર,

લેવું દેવું લખી રાખજે, તારા હૈયામાં તું ઉધાર,


શ્વાસે શ્વાસે વલખુ તને હું રાત ને દહાડો,

'આશુ'વહાવી તું કયાં ગયો છોડી નોધારો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance