Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

વરસાદમાં

વરસાદમાં

1 min
493


કેમ તું મળ્યા કરે માહોલમાં

પ્રેમ પાંગરે છે વરસાદમાં


પ્રેમની છે આ ભીતર કલ્પના

સ્વપ્ન બનીને સજવું વરસાદમાં


દેહ તો ભીંજાય છે મૌસમમાં

મનડું કોરું કટ કરે વરસાદમાં


પગદંડી ઉપર તરસ્યું હદય

કલ્પનાનો તરસે વરસાદમાં


આવી જાવો હવે મળવા મનમાં

આશા ઓ ઠર ઠરે વરસાદમાં


આંખ કોરી થઈ અચાનક શું થયું

મનનો દરિયો ભરે મોજા વરસાદમાં


Rate this content
Log in

Similar gujarati poem from Romance