STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

મુલાકાત યાદ આવે

મુલાકાત યાદ આવે

1 min
545

તને જોઇને પહેલી મુલાકાત યાદ આવે

પ્રેમની એ વાતો યાદ આવે


તને જોઈને બંનેનું મિલન યાદ આવે

તે કરેલી ફરિયાદો યાદ આવે


તને જોઈને શિયાળાની મૌસમ યાદ આવે

હાથ પરનો હાથ અને સાથ યાદ આવે


તને જોઈને મનની વાત યાદ આવે

વાતની સાથે રાત યાદ આવે


તને મળીને એ મિલન યાદ આવે

છૂટેલો તારા હાથનો સાથ યાદ આવે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance