STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

કુદરતની કળા

કુદરતની કળા

1 min
476

ચાલો કુદરતની સુંદર કળાને નિહાળીએ

ચાલો કુદરતને મળીને સાથ સાથ રહીએ,


પ્રકૃતિ રંગાઈ છે કુદરતના રંગે

સવાર ઊગી છે સવારના સંગે,


રાત રંગાઈ છે ચાંદનીના રંગે

સાંજ રંગાઈ છે મેઘધનુષ્યનાં સંગે,


મનુષ્ય રંગાયો છે લાગણીના રંગે

કવિતા રંગાઈ છે શબ્દોના સંગે,


હોળી રંગાઈં છે રંગોનાં રંગે

બધા મળ્યા છે આજ માનવના સંગે,


મન મળ્યા છે આજ મિત્રોના રંગે

સૌને મળીએ આજે સંગે સંગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance