Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

ધરા ને નભ

ધરા ને નભ

1 min
406


ધરાપટને આ નભ મળે તો ગમે

મનને આ તન મળે તો ગમે


શબ્દને આ શ્વાસ મળે તો ગમે

વિચારને વાક્ય મળે તો ગમે


મૌસમને આ મલકતો મોલ ગમે

કોઈ મનથી યાદ કરે તો ગમે


શરૂઆતને આ અંત મળે તો ગમે

ફૂલોને આ ફોરમ મળે તો ગમે


મેહુલાને આ મન મળે તો ગમે

લાગણી એ આશ મળે તો ગમે


સાથને આ સહવાસ મળે તો ગમે

આસ્થાને આ ઉમંગ મળે તો ગમે


મૌસમ ને આ મસ્ત મજા મળે

તો જીવનને આ કંઈ સાથ મળે


Rate this content
Log in

Similar gujarati poem from Romance