STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

તારા વિના

તારા વિના

1 min
528

તારા અંગથી આજે લીલોતરી છવાઈ ગઈ

આ મૌસમને માણવા એક વાત મળી ગઈ


તારા સ્પર્શથી આજે સવાર પડી ગઈ

આ મૌસમની મજા મળી ગઈ


તારા અહેસાસની આજે યાદ આવી ગઈ

આ મૌસમને સાથ મળી ગયો


તારા નયનને આ આશ મળી ગઈ

આ મૌસમને ઉઘાડ મળી ગયો


તારા હૈયાને આ હાશ મળી ગઈ

આ મૌસમને વરસાદ મળી ગયો


તારા જીવનને આ જીવ મળી ગયો

આ મૌસમને માણવા એક મળી ગયો


Rate this content
Log in

Similar gujarati poem from Romance