જેને કીધુ
જેને કીધુ
જેને કહી દીધું એ શબ્દો હતા
જેને કહી ના શક્યા એ લાગણી હતી
જેને કહેવું છે છતાં કહી નથી શકતા એ મર્યાદા છે
જેને જોવી છી પણ કહી નથી શકતા એ માંગણી
જેને પામવું છે પણ પામી નથી શકતા એ પ્રેમ છે
જેને મળવું છે પણ મળી નથી શકતા એ વ્હેમ છે
જેને સાચવવો છે પણ સમય નથી મળતો એ વ્યવહાર છે
જેને મેળવવી છે પણ મેળવી નથી શકતા એ મહાનતા છે

