STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

મિત્ર મળ્યો છે

મિત્ર મળ્યો છે

1 min
520

સંબંધો સાચવી શકે એવો મિત્ર મળ્યો છે

સુખમાં પાછળ ને દુઃખમાં આગળ રહે એવો ભાઈબંધ મળ્યો છે,


લોહીના સંબંધ કરતા સારો સંબંધ મળ્યો છે

કુદરતની આ સુંદર ભેટ મળી છે,


નિરાશામાં આશા આપતો મિત્ર મળ્યો છે

આશાનું કિરણ આપતો ભાઈબંધ મળ્યો છે,


ચેહરાનું સ્મિત વધારતો મિત્ર મળ્યો છે

જીવનમાં જીત અપાવતો દોસ્ત મળ્યો છે,


ભટકી રહ્યો છે માર્ગમાં રાહ ચીંધનારો એક મિત્ર મળ્યો

જીવનને સાચવવા એક ભાઈબંધ મળ્યો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance