Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

બોલાવ તો આવું

બોલાવ તો આવું

1 min
438


આ રાત પૂરી થાય એના પે'લા બોલાવ તો આવું

આ ચાંદ સંતાય એ પેલા બોલાવ તો આવું,


આ ખ્વાબ સૂઈ જાય એ પેલા બોલાવ તો આવું

આ મન મૂંઝાય એ પેલા બોલાવ તો આવું,


આ દિલનું ફૂલ કરમાઈ એ પેલા બોલાવ તો આવું

આ આશા ભૂલાય એ પેલા બોલાવ તો આવું,


આ પગરવ સંભળાય એ પેલા બોલાવ તો આવું

આ વિરહમાં દિલ બહેલાય એ પેલા બોલાવ તો આવું,


આ જીવનની વાતોમાં સમય કાઢીને બોલાવ તો આવું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance