Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

શી જરુર છે

શી જરુર છે

1 min
557


તારા માટે પ્રેમ હતો એ જિંદગી ભર રહેશે

વ્હેમની શી જરૂર છે


તારા માટે લાગણી હતી એ જિંદગી ભર રહેશે

લાલચની શી જરૂર છે


તારા માટે આશ હતી એ જિંદગી ભર રહેશે 

કઈક ખાસની શી જરૂર છે


તારા માટે માન છે એ જિંદગી ભર રહેશે

શાનની શી જરૂર છે


તારા માટે ની એક વાત છે એ જિંદગી ભર રહેશે.

રાત ની શી જરૂર છે


તારા માટે જીવ છે એ જિંદગી ભર રહેશે

જીવનની શી જરૂર છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance