STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

પ્રેમ એટલે

પ્રેમ એટલે

1 min
528

પ્રેમ એટલે દરિયાના મોજાંને નિહાળતા વિતાવેલી એક ક્ષણ

પ્રેમ એટલે તારી આંખમાં મારું પ્રતિબિંબ 


પ્રેમ એટલે હદય મારું ધબકાર તારો

પ્રેમ એટલે શબ્દ તારો અને શ્વાસ મારો


પ્રેમ એટલે મન તારું ને મનોબળ મારું

પ્રેમ એટલે મૌન તારું સંવાદ મારો


પ્રેમ એટલે શ્વાસ તારો ને વિશ્વાસ મારો

પ્રેમ એટલે જીવ મારો ને જીવન તારું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance