STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

તું આજે વર્ષા થઈને વરસ

તું આજે વર્ષા થઈને વરસ

1 min
552

તું આજે વર્ષા થઈને વરસ

હું પ્રેમની લાગણી થઈને વરસું


તું અષાઢ મોર થઈને ટહકુ

હું પ્રેમનો ટહુકાર બનીને મલકું


તું મીઠી મોરલી થઈને સુર સંભળાવ

હું પ્રેમની વાસળી બનીને વાગુ


તું મનની આશ બનીને મ્હેકે

હું આંખડી બનીને રડું


તું હદયના ધબકાર બનીને ઉગે

હું સૂર્ય બનીને છલકું


તું હોઠ ભીના કરવા મારે વરસ

હું પ્રેમની વાદળી બનીને વરસું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance