Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

હું ક્યાં કહું છું

હું ક્યાં કહું છું

1 min
366


હું ક્યાં કહું છું તમે સાથે આવો

સાથ સાથ રહો એ જ ઘણું છે,


હું ક્યાં કહું છું તમે પાસે રહો

આસ પાસ રહો એ જ ઘણું છે,


હું ક્યાં કહું છું તમે મનને ગમો

મનને માણો એ જ ઘણું છે,


હું ક્યાં કહું છું તમે શબ્દને સાચવો

સંગાથે રહો એ જ ઘણું છે,


હું ક્યાં કહું છું તમે આનંદનું આપો

આનંદમાં રહો એ જ ઘણું છે,


હું ક્યાં કહું છું તમે સ્મિતને સમજો

સ્મિતને મિત બનાવો એ જ ઘણું છે,


હું ક્યાં કહું છું તમે યાદોને આવકારો

યાદોને માણો એ જ ઘણું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance