અરે હું ક્યાં જાણું છુ
અરે હું ક્યાં જાણું છુ
અરે હું ક્યાં જાણું છું તારા મનની વાત
અરે હું ક્યાં જાણુ છું તારી આંખની વાત
અરે હું ક્યાં જાણું છુ તારા વગરની મુલાકાત
અરે હું ક્યાં જાણું છુ તારા માટેની શરૂઆત
અરે હું ક્યાં જાણું છુ તારા સાથેની વાત
અરે હું ક્યાં જાણું છું તારા વગરની રાત
અરે હું ક્યાં જાણું છુ તારી યાદોની મુલાકાત
અરે હું ક્યાં જાણું છું તારા શબ્દની શરૂઆત
અરે હું ક્યાં જાણું છુ તારા સાથેનો સંગાથ
અરે હું ક્યાં જાણું છુ તારા હાથનો સાથ

