તમારી રચના
તમારી રચના
તમારી રચના સુંદર છે એ માં કઈક મીત છે
તમારી રચના અદભુત છે ને એમાં એક સંગીત છે,
તમારી રચના ન્યારી છે ને એમાં એક વાત પ્યારી છે
તમારી રચના રોચક છે ને એમાં એક વાત મોહક છે,
તમારી રચના સમયનો સાથ છે ને એમાં એક વાત છે
તમારી રચના એક અહેસાસ છે ને એમાં એક સાથ છે,
તમારી રચનામાં મનની વાત છે
જેમાં જીવનનો અર્થ છે,
તમારી રચના શબ્દોનો સાથ છે બે એમાં એક વાત છે,
તમારી રચનામાં મીઠાશની મુલાકાત છે.
જેમાં જીવનની સુંદર શરૂઆત છે

