STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

ચાલને આજ

ચાલને આજ

1 min
346

ચાલને આજ થોડું મળી લઈએ

મન ભરી થોડી વાતો કરી લઈએ,


ચાલને થોડો સમય વિતાવી લઈએ

સઘળું વિચારીને થોડું ભૂલી જઈએ,


થોડું સુખ દુઃખ વહેચીને ભૂલી જઈએ

થોડું જાણીને મનની વાત કહી દઈએ,


થોડું ભૂલીને વધુ યાદ રાખી લઈએ

થોડું જતું કરીને થોડું વિચારી લઈએ,


થોડું જીવીને થોડું જાણી લઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance