STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

જિંદગી એ જ મારી

જિંદગી એ જ મારી

1 min
320

પ્રેમ સુંદર લાગે જ્યારે તું મળે

જિંદગી એ જ મારી,


મન મલકવા લાગે જ્યારે તું મળે

જિંદગી એ જ મારી,


હૈયું હરખવા લાગે જ્યારે તું મળે

જિંદગી એ જ મારી,


તન ટહુકવા લાગે જ્યારે તું મળે

જિંદગી એ જ મારી,


સ્મિત સ્મરણ કરવા લાગે જ્યારે તું મળે

જિંદગી એ જ મારી,


પળ પામવા લાગે જ્યારે તું મળે

જિંદગી એ જ મારી,


શબ્દ સજવા લાગે જ્યારે તું મળે

જિંદગી એ જ મારી,


જીવન જામવા લાગે જ્યારે તું મળે

જિંદગી એ જ મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance