તારી યાદોમાં
તારી યાદોમાં
તારી યાદોમાં જીવનનો જોશ છે
તારી વાતોમાં મારો ખોયેલો હોશ છે,
મારી વાણીમાં અમૃતનું ઝરણું છે
તારી આંખોમાં હું મદહોશ છું,
તારી શબ્દોના બોલનો સાથ છે
તારા આલિંગનનો આ હાથ છે,
તારી નિર્દોષતાનો આ અહેસાસ છે
તારી વાતોનો એ શ્વાસ છે,
તારી સ્વને હું વધુ ના વધુ જાણું છું.
તું મારો શ્વાસ અને તું જ મારો વિશ્વાસ છે,
તારી આ યાદો મને ઘાયલ કરે છે
તારી આ વાત મને જીવંત કરે છે.