STORYMIRROR

Daizy Lilani

Drama

3  

Daizy Lilani

Drama

વિશ્વાસ

વિશ્વાસ

1 min
278

અમાસનાં ચંદ્ર સમો,

સર્વ નજરું ન દેખાઈ ...

સૂર્ય - ચંદ્ર મિલન ચક્ર,

વિશ્વાસ ધર્યો તુજ મા...


ફૂલોની ફોરમ ભલે,

મન માનવી હરખે...

સમો ભવરો પ્રીત લડે,

વિશ્વાસ ધર્યો તુજ મા..


સંગ્રામ કાળા વાદળ,

મોર કળા થનગન...

વર્ષા મોહે માટી સુગંધ,

વિશ્વાસ ધર્યો તુજ મા...


લક્ષ પક્ષી ગગન ચૂમે !,

માત - પિતા ઋણ...

વડ વૃક્ષ સમો અતૂટ,

વિશ્વાસ ધર્યો તુજ મા...


ગગન સમુદ્ર મોજા તરશે,

બાષ્પીભવન નીર...

મૃગતૃષ્ણ જેવો રણ,

વિશ્વાસ ધર્યો તુજ મા.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Daizy Lilani

માવજત

માવજત

1 min વાંચો

તરસ

તરસ

1 min વાંચો

મા

મા

1 min વાંચો

મન

મન

1 min વાંચો

હેલી

હેલી

1 min વાંચો

પ્રેમ

પ્રેમ

1 min વાંચો

પ્રેમ

પ્રેમ

1 min વાંચો

ખંજન

ખંજન

1 min વાંચો

લહેર

લહેર

1 min વાંચો

Similar gujarati poem from Drama