Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Nidhi Adhyaru

Inspirational

4.0  

Nidhi Adhyaru

Inspirational

વિશ્વ પુસ્તક દિવસ

વિશ્વ પુસ્તક દિવસ

1 min
11.9K

હંમેશા સાથે રહેતુ,

દુઃખમાં દિલાસો આપતું,

સુખમાં હાસ્ય,

મુશ્કેલીઓમાં હંમેશાં રાહ બતાવતું.

કોઈ જીવનની રાહ બનાવતું,

તો કોઈ ખુબ હસાવતુ,

હંમેશા મિત્ર બની સાથે ચાલતુ,

એ વહાલા પુસ્તકો મારા,

હેપી વર્લ્ડ બૂક ડે.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational