Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

THAKOR BHARATSINH

Inspirational Others

4  

THAKOR BHARATSINH

Inspirational Others

વિશ્વ કવિતા દિવસ

વિશ્વ કવિતા દિવસ

1 min
421


કવિતા તારો પણ દિવસ આવે કેવો,

કવિતા વાંચવા મળે દિવસ આવે એવો !


કલમ ને કાગળનો મેળ જામે અનોખો એવો,

શબ્દ ને અક્ષરનો અર્થ જામે અનોખો એવો !


વિચાર, વાણી વર્તને સૌનો મેળ જામે એવો,

કવિ ને કવિતાનો મેળ જામે છે એવો !


તને યાદ કરે છે સાદ કરે છે બધા લોકો,

પ્રચાર, પ્રસાર કરે છે તારો સારો એવો !


મેં તો બસ પકડ્યો તારો સાથ નિભાવવા સદા,

ટેરવે ટેરવે રોજ સવારે કલમ ઉઠાવું એવો !


સંદેશ સેવાનો ભેખ ધરીને આગળ વધવા કેરો,

શ્વાસે શ્વાસે રટુ કવિતા આવે દિવસ એવો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational