STORYMIRROR

Nil Patel 'શુન્ય'

Drama

3  

Nil Patel 'શુન્ય'

Drama

વીર ધરા

વીર ધરા

1 min
248

અરે આ ધરતી છે પવિત્ર

એ ન તો કોઈની ગુલામ કે

રે'વા ની એ નથી રે,

જેના માટે માથાં દે'વઇ ગ્યા છે રે.....


આ ધરાને બચાવવા હાટુ

રાણા સંગે ચેતક સમાં 

પ્રાણીએ પ્રાણ દીધા રે

ખમ્મા છે આ માટી ના

માનવને ને પ્રાણીને રે,

જેના માટે માથાં દે'વઇ ગ્યા છે રે.....


અરે આજ કે'તા હૈયું મારુ

વીંટળાઈ વળે છે રે

પંથ ચૂકેલા માનવીએ

એ આ ધરતીની એ કદર કરી નથી 

જેના માટે માથાં દે'વઇ ગ્યા છે રે.....


કોણ ખરાબ છે એ નક્કી કરો ઈ

બાર વટના બહારવટિયાઓ ને 

પણ આ માટીની ગરિમામાં જીવ્યા રે

જેના માટે માથાં દે'વઇ ગ્યા છે રે.....


Rate this content
Log in

Similar gujarati poem from Drama