વિહરતો રહું પ્રવાસી બની
વિહરતો રહું પ્રવાસી બની
વિહરતો રહું પ્રવાસી બની..
નથી હવે સ્મરણોમાં તું..
કે નથી કોઈ બીજુ...
પ્રેમના આ નામને ...
બસ અહીંથી અટકાવી દીધું...
અહેસાસ ડગમગી ગયો મારો...
બેવફાઈની જંજીરથી છૂટી...
અહીંથી જિંદગીનો દોર હું માણું...
વિહરતો રહું પ્રવાસી બની...
બસ, વિહરતો રહું પ્રવાસી બની..!

