Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Classics

4  

Gunvant Upadhyay

Classics

વિચાર્યાં વિના

વિચાર્યાં વિના

1 min
13.4K


વિચાર્યાં વિના ક્યાં વળી જાય કેડી;

વિહરવાં વનોમાં મળી જાય કેડી.

અહીં ખાલી ગજવે ય વિકસી શકાતું -

કવિતાની જેમ જ હળી જાય કેડી !

ઉઘાડા પગે જેઓ ચાલે તે જાણે;

ઘણી વાર તડકે બળી જાય કેડી.

સ્મરણપંખી ઊડ્યાં તરત એવું લાગ્યું 

સ્મરણજળમાં કેવી ભળી જાય કેડી !

એ પગલાનાં ચિહ્નો બધાં ઓળખે છે -

તને જોઈને ઓગળી જાય કેડી !


Rate this content
Log in

Similar gujarati poem from Classics