STORYMIRROR

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

વિચારો લાવો મનમાં

વિચારો લાવો મનમાં

1 min
13.8K


  

હકારાત્મક વિચારો લાવો મનમાં.

આનંદ લૂંટો, ક્ષણ ક્ષણમાં. 

ચિત્ત, તું શીદને ચિંતા કરે?

પ્રભુ વસે છે, કણ કણમાં.

ચિંતા તો સદા છે, ચિતા સમાન, 

શોધો પ્રસન્નતા, પળ પળમાં

સારું થશે, સહુનું થશે ભલું,

માંહ્યલો મહોરશે, ઘટ ઘટમાં.

હોય વલણ જો સકારાત્મક,

મંગળ વરતાય, ઘર ઘરમાં. 

હકારાત્મક- સકારાત્મકનો છંદ અનેરો,

ગાઈ વહાવો આનંદ, રગ રગમાં. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational