STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

વિચાર

વિચાર

1 min
6

મનમાં વિચારો આવે હજાર,

રોકી શકે એને ક્યાં છે કોઈની મજાલ !


સકારાત્મક વિચારો બનાવે મનને સુંદર,

અમલમાં મૂકીએ તો બને જીવન સુંદર,


નકારાત્મક વિચારો બરબાદી લાવે

હૈયાની જમીનમાં જો કોઈ વાવે,


સારા, સુંદર વિચારો સફળતા અપાવે,

સૌના પ્રત્યે પ્રેમ આદર એ જગાવે,


સારા વિચારોના બીજ હૈયામાં વાવો,

જિંદગીમાં સફળતા તો તમે પામો,


ખરાબ વિચારો પર જો રાખે લગામ,

તો જીવનમાં સદા બને એ કામિયાબ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational