Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya dave

Tragedy Inspirational

3  

Jaya dave

Tragedy Inspirational

વિચાર

વિચાર

1 min
11.2K


મારું આક્રંદ, પૃથ્વીના લોકોએ, 

સભળ્યું હશે કે કેમ ? 


જંગલે મારી ચીખને, સજન સુધી, 

પહોંચાડી હશે કે કેમ ? 


હે ! માનવ મારી માતાએ,

શું બગાડયું હતું તારુંં,


મોતને અંજામ આપવા, 

સહારામાં લીધો દારૂ.


એળે ન જાય,આક્રાંદ મારી "માં" નું,

હે ! વૃક્ષો, સાક્ષી પુરજો, 

દઈ સત્યનું બહાનું, 


માનવતાનું ઘોર કૃત્ય,જોયું હતું, 

આ નદી- પર્વત ને જંગલે. 

માં અજાણ હતી, હું ગર્ભમાં મૌન હતી. 


સામે સૃષ્ટિ સૂનું પડી હતી, 

મચ્યો હાહાકાર,માનવતાનો !


આવીને જો પરમેશ્વર, પૃથ્વી પર.

જાલીમો, કરતાં અત્યાચાર નિર્દોષ પર. 


મારી પીડા, એ નરાધમને લે તાણી.

હે ! પવન, પાણી, સાંભળી મારી વાણી. 


કહેજો, સૃષ્ટિના નાથને તું ન્યાય આપવાવાળી.

થઈ ઊભી હવે એક ચીખ આક્રંદવાળી.


Rate this content
Log in