Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deep Shukla

Romance

5.0  

Deep Shukla

Romance

વહેતી વાત

વહેતી વાત

1 min
363


વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને યાદ કરતી થઈ છે.

વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને ભીડ માં ગોતતી થઈ છે.


વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને ખાસ ગણતી થઈ છે.

વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને તારા માં શોધતી થઈ છે.


વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને પ્રાર્થનામાં માંગતી થઈ છે.

વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને જોઇ ને શરમાતી થઈ છે.


વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મારા સપના જોતી થઈ છે.

વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મારો વિરહ ભોગવતી થઈ છે.


વાત એક આપણી વહેતી થઈ છે, કે તું મને

 મારા કરતાં વધારે જાણતી થઈ છે.

વાત એક આપણી વહેતી થઈ છે, કે તું પણ 

 મને તારો કહેતી થઈ છે.


Rate this content
Log in