STORYMIRROR

Aniruddhsinh Zala

Romance

3  

Aniruddhsinh Zala

Romance

વ્હાલીનાં નેણ જાણે અર્જુન બાણ

વ્હાલીનાં નેણ જાણે અર્જુન બાણ

1 min
189

વ્હાલી કેરા નૈન બે, જાણે ઈ અર્જુન કેરા બાણ 

મીઠા હેતથી મારે ત્યારે, દિલમાં મચે ધમાલ,


મોસમ ખીલે પૂરબહારમાં, મળતા સામે એ,

હરખે હૈયું હેતે ઝાઝું, રહે ન ખુદનું ભાન.


 

અજવાળી રાતે વરસે ઝાઝું વ્હાલીનું વ્હાલ 

વ્હાલી મલકે હેતથી તો છલકે હૈયું સ્નેહથી,

 

પ્રગટે કેવો મધુરો આ પ્રેમ તણો મીઠો પ્રભાવ 

પ્રીત કરે સુખ હોય ઝાઝું ચાંદ સમજાવે આજ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance