STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational

4  

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational

વેલેન્ટાઈન ડે

વેલેન્ટાઈન ડે

1 min
499

પ્રેમીઓ માટે તો દરેક દિવસ વેલેન્ટાઈન ડે હોય છે,

પ્રેમ તો સ્નેહનું વહેતું અમર ઝરણું હોય છે..


દરિયાનું પાણીમાં વધ ઘટ કે ખરું હોય હોય તો ચાલે,

પણ સ્નેહનું ઝરણું મધમીઠું જેવું હોવું જોઈએ.


ગુલાબ દઈ પ્રેમનો એકરાર કરવાની જરૂર નથી,

બસ થોડી ખુશીઓ તેના નામ કરી દો


થોડો સમય અને મનગમતી જગ્યાએ,

થોડો સમય નિરાંત મોજ માણીને જીવો.

બસ એના માટે તો આજ અમૂલ્ય ગિફ્ટ્સ હશે.


તમારા નામથી જેની સવાર અને સાંજ થતી હોય,

એની ખુશીઓ માટે થોડો સમય ફળવજો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance