STORYMIRROR

Purvi Shukla

Inspirational

3  

Purvi Shukla

Inspirational

વાવો

વાવો

1 min
422

રોજ સપનાઓ નવા વાવી શકો,

જિંદગીને રોજ બદલાવી શકો.


ને કરો મહેનત જો સાચા માર્ગ પર,

કોઈ પણ હો હાલ ઉથલાવી શકો.

   

છોડી કિસ્મતનો સહારો કર ફતેહ, 

જાત પરસેવેજ શોભાવી શકો.


કોઈ ના ફાવ્યું મને કરવાય મ્હાત, 

નિજ લીટી લંબાવી હંફાવી શકો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational