Jeetal Shah
Abstract Others
સૂરજની ગરમી,
વર્ષા ઋતુની વર્ષા,
વાટ જોઈ રહ્યા,
આ ખેતર જ્યાં,
વાવે સૌ પાક,
આ વાવેતરથી,
થાય જગનું
કલ્યાણ.
અવાજ
સપનાની દુનિયા...
શિયાળાની ઋતુ
સાચો માર્ગ.
સંપદા
ભજીયા
વટવૃક્ષ.
પ્રતીક્ષા
બાળપણ.
ભાવ
ફૂલો અને ભ્રમર પણ પ્રેમમાં ચકચૂર છે.. ફૂલો અને ભ્રમર પણ પ્રેમમાં ચકચૂર છે..
ત્યાં ન ભાવતાં મિષ્ટાન્નની કયાં ફરિયાદ આપું .. ત્યાં ન ભાવતાં મિષ્ટાન્નની કયાં ફરિયાદ આપું ..
પરિક્રમા કરે આસપાસ જેથી પૃથ્વી લાગે સોહામણી.. પરિક્રમા કરે આસપાસ જેથી પૃથ્વી લાગે સોહામણી..
લારીવાળો મૂછમાં હસતો દસમાં એક ... લારીવાળો મૂછમાં હસતો દસમાં એક ...
મૌન પણ હોય.... મૌન પણ હોય....
વાસંતી સપનામાં, પલકોની ધારમાં .. વાસંતી સપનામાં, પલકોની ધારમાં ..
ચમકારા આ જ્યોતિપુંજના અજવાળે મનની બારી.. ચમકારા આ જ્યોતિપુંજના અજવાળે મનની બારી..
લાગણીઓના રંગો ભરી .. લાગણીઓના રંગો ભરી ..
'હતા દિવસો લાંબા ને રાતો પણ રઢિયાળી, ચાંદને મળ્યે તો અહી સદીઓ વીતી ગઈ ! પત્થરે પડતી કેરીઓ ને કુતૂહલન... 'હતા દિવસો લાંબા ને રાતો પણ રઢિયાળી, ચાંદને મળ્યે તો અહી સદીઓ વીતી ગઈ ! પત્થરે પ...
કોઈના ઘરનો આધાર જઈ રહ્યો છે.. કોઈના ઘરનો આધાર જઈ રહ્યો છે..
અલગ અલગ રંગોના તાર છે જિંદગીમાં. . અલગ અલગ રંગોના તાર છે જિંદગીમાં. .
ઝાંઝવાને ઝપટમાં લઈ શકાય નહીં... ઝાંઝવાને ઝપટમાં લઈ શકાય નહીં...
સર ઉઠાવીને ચાલવાની આદત છે અમને.. સર ઉઠાવીને ચાલવાની આદત છે અમને..
એ કબર પાછી અહોભાગી હશે, નામી હશે.. એ કબર પાછી અહોભાગી હશે, નામી હશે..
સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ... સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ...
દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર.. દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર..
રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ... રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ...
'પશુ-પંખીઓને વાચા નથી, પણ લાગણીઓ ચોક્કસ છે. પોતાના પરીવારજનના મરણ અને વોયોગનું દુખ તે પણ અનુભવે જ છે... 'પશુ-પંખીઓને વાચા નથી, પણ લાગણીઓ ચોક્કસ છે. પોતાના પરીવારજનના મરણ અને વોયોગનું દ...
સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો. સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો.
સાંભળો તો, એક ડણકારો ગઝલમાં હોય છે. ઝળહળે સાતેય કોઠા, મર્મ જો પામી શકો, તેજ જેવો કોઇ તણખારો ગઝલમાં હ... સાંભળો તો, એક ડણકારો ગઝલમાં હોય છે. ઝળહળે સાતેય કોઠા, મર્મ જો પામી શકો, તેજ જેવો...