STORYMIRROR

Anu Meeta

Romance Others

3  

Anu Meeta

Romance Others

વાવાઝોડું

વાવાઝોડું

1 min
165

...અને હસી પડી હું !

ઉદાસીનું 

ઘેરું, કર્કશ વાદળ

ક્ષણપૂરતું થંભી ગયું, વીલે મોંએ

તેજ અને પ્રચંડ, આંધળા 

સૂસવાટામાં

ખરી પડ્યું ઢીંગલીનું 

સ્મિત !

'તુંય પ્રેમનું વાવાઝોડું જ છે ને...'

કહેતુંક.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Romance