STORYMIRROR

Anu Meeta

Others

3  

Anu Meeta

Others

ફૂટવું

ફૂટવું

1 min
205

તો, 

શું ઈચ્છે છે તુૃં ?

નર્યા માણસ

મટીને,

કઠોર

પાષાણ બની જાઉં ?

તારી જેમ !


ભૂલીશ નહીં તુૃં હે કંડારાયેલ પથ્થર !

હું

પ્રકૃતિ છું.


તારામાંથી મારું

ફૂટવું

નિશ્ચિત છે.


Rate this content
Log in