Anu Meeta
Others
કમાલ છે !
એક એ છે જે દુભવે છે મને
વારંવાર
પણ અધિકારી છે મારો.
એક એ છે જેને ભૂલથી ક્યારેક
દૂભવું છું હું
ને ભૂલી જાય છે એ,
મને સજા કરવાનું !
એક હું છું જેને
ન રહેતા આવડે છે, ન કહેતા,
આવડે છે તો માત્ર
પ્રેમ કરતાં.
મોકલજે
ગમે છે
આપી દે સજા
એક એ
ફૂટવું
અસત્ય
આપણી રાતો
પ્રેમપ્રભાત હ...
પરવાનગી