STORYMIRROR

Anu Meeta

Romance

2  

Anu Meeta

Romance

પરવાનગી

પરવાનગી

1 min
100

ભૂલી જજે તુૃં,

હવે

ટેરવાંને પાટા બાંધીશ.

નહીં સજાવું એકેય

ફલક

કોઈ તારાને હવે ગણનામાં

ગણાવાની તક

નહીં મળે. હું

આપીશ જ નહીં એવી

કોઈ આસાયેશ.


તને

ચાહવા તારી

પરવાનગીની જરૂર

નથી, પણ

તને ન 

ચાહવાની પરવાનગી 

આ હૃદય 

આપતું નથી મને.


તેથી જ, તુૃં છે

હજીય

બધે જ, બધે જ

તુૃં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance