STORYMIRROR

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

વાતો કરવી છોડો હવે

વાતો કરવી છોડો હવે

1 min
33

વાતો કરવી છોડો હવે,

બળત્કારીને તોડો હવે !


સત્ માટે ડર છોડો હવે,

રાજાને'ય વછોડો હવે !


જાતિ બંધન તોડો હવે,

આભડછેટ છોડો હવે!


જરૂર પડે માથા વધેરો,

સફેદ રંગને છોડો હવે !


નેતાની ચાપલૂસી છોડો,

નાક રગડવું છોડો હવે !


દંભી નેતાને છોડો હવે,

નગર વચ્ચે દોડાવો હવે !


ભાઈચારા વાત છેડો હવે,

જાતપાત બસ છોડો હવે !


રડાવે એને ન છોડો હવે,

રાતાપાણીએ રડાવો હવે !


ક્રાતિ બુગલ બજાવો હવે,

શાંતિની વાત છોડો હવે !


સરકાર દરકાર છોડો હવે,

સરકારને'ય પછાડો હવે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational