Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Romance

4  

PRAVIN PATEL

Romance

ઓ મોરી રાધા ગોરી

ઓ મોરી રાધા ગોરી

1 min
228


ઓ મોરી રાધા ગોરી,

તૂ ચંચળ,ચિતહારી !

ઓ મોરી રાધા ગોરી


હું નિર્મોહી તૂં મોહિની,

હૂં શ્યામ !તૂ સ્વેતાગીની !

ઓ મોરી રાધા ગોરી


હું સર્વહ્રદયવાસી ને 

તૂ મુજ હ્રદયવાસી !

ઓ મોરી રાધા ગોરી


હું ધરું અધરે વાંસલડી,

ને તૂ ધરે અધરે મધુરાધિપતિ !

ઓ મોરી રાધા ગોરી


જગ ગાયે મુજ ગીત મધુરા,

ને હું ગાઉં ગીત મધુ તોહરા !

ઓ મોરી રાધા ગોરી


હું ગોરી જગત માલિક ને,

તૂ મુજ હૃદય મલ્લિકા !

ઓ મોરી રાધા ગોરી


પળ પળ મુજ ઝંખે દુનિયા સારી,

કાન્તાસુત કિશન ગોરી તૂને ધારી ધારી !

ઓ મોરી રાધા ગોરી


Rate this content
Log in

Similar gujarati poem from Romance