Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Others

3  

PRAVIN PATEL

Others

કવિ નામના ઘણા બધાં

કવિ નામના ઘણા બધાં

1 min
184


કવિ નામના ઘણા બધાં,

કવિ વામણા ઘણા બધાં !


ઉરે પુરા ઇર્ષ્યા ભર્યાભર્યા કે

ન લે ઓવારણાં ઘણાં બધાં


કવિ નામના ઘણાબધાં....


પ્રશંસા પુષ્પ ન વેરે પણ ઉપર

થી કરે વગોવણા ઘણાં બધા !


કવિ નામના ઘણા બધા.......


મુખોટા ખોટા ધરી ! ઉપર ખોટાં

પહેરે છે ઉપરણા ઘણાં બધાં !


કવિ નામના ઘણાં બધા..........


કાવ્યને બાપજાગીરી ને પોતાને

માને છે મહારાણા ઘણા બધા !


કવિ નામના ઘણાં બધા,

કવિ વામણા ઘણાં બધા !


Rate this content
Log in