Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Others

4  

PRAVIN PATEL

Others

પ્રકૃતિના ખોળે ખીલું છું

પ્રકૃતિના ખોળે ખીલું છું

1 min
191


પ્રકૃતિના ખોળે ખીલું છું, 

પ્રકૃતિના ખોળે ઝૂલું છું !


પ્રકૃતિ જ પરમેશ્વર કૃતિ,

નિરાંતે વ્હાલથી માણું છું !


છે જ્યાં હૈયાનો આવકાર,

એ આંગણે હર્ષથી જાઉં છું !


જ્યાં ન કોલાહલ ન કો શબ્દ,

 બસ મૌન!મૌન ગીત ગાઉં છું !


ન જ્યાં ઇન્કાર તણો અણસાર,

છે સ્વીકાર! એ ૐકારે ભળું છુ !


Rate this content
Log in