Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Others

4  

PRAVIN PATEL

Others

શિવ શિવ

શિવ શિવ

1 min
255


શિવ ! શિવ તું જ જગત તારણહાર,

શિવ ! શિવ ! તું એક જ જગદિશ્વર !


જીવને એક જ તારો બસ આધાર,

હર સંકટઘડી કરતો તું કૃપા અપાર !


શિવ ! શિવ તું જ જગત તારણહાર.....


તું લાવ્યો ગંગાને શિર પર ધરી ગંગાધર,

તું જ ગળામાં નાગ ધરી થયો રે ફણીધર !


શિવ ! શિવ તું જ જગત તારણહાર......


છું એટલે તું મહાદેવ ! કામ છે તારાં છે મહા,

જગ કાજે એક તું જ પી શકે વિષ વિષધર !


શિવ શિવ તું જ જગત તારણહાર...........


કાન્તાસુતની માઁ નો તું માનીતો હતો મહેશ્વર,

માઁ વતી કરું છું વંદન આજ ઓ ભોળા શંકર !


શિવ ! શિવ તું જ જગત તારણહાર,

શિવ ! શિવ તું એક જ જગદીશ્વર ! !


Rate this content
Log in