STORYMIRROR

Darshan Maiyani

Romance

3  

Darshan Maiyani

Romance

વાત જાણે એમ છે

વાત જાણે એમ છે

1 min
260

સાંભળ ને વાત જાણે એમ છે,

મને તારાથી પ્રેમ છે,


દુનિયા પૂછે છે આમ કેમ છે ?

પણ સારું છે કે તારો સંગાથ છે,


પ્રેમની આ પરીભાષામાં એક અલગ વાત છે,

મનના મંદિરમાં તું કંઈ ખાસ છે,


રહું અંધકારમાં હું જ્યારે ત્યારે મારી આંગળી તું પકડે છે,

જિદંગીના સફરમાં જાણે તું કંઈ ખાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance