STORYMIRROR

Niky Malay

Romance

4  

Niky Malay

Romance

વાંસળી

વાંસળી

1 min
226

તારા સૂર જો રેલાયઈ તો,

દોડી આવું પ્રેમમય.


તારા સૂર જો સંભાળય તો,

પાગલ બનું વિહવળ. 


તારા સૂર જો લહેરાય તો,

થાય મારા હદયમાં ઝણકાર.


તારા સૂર જો પ્રસરાઈ તો,

છલકાય ધોધની લાગણી.


તારા સૂર જો વહે તો,

મન ઉડી આવે તારી સંગ .


વગાડે કાનો વાંસળી તો,

રાધા સંગ હું બનું દીવાની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance