STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

વાંસળી વાળો - હાઈકુ

વાંસળી વાળો - હાઈકુ

1 min
14.4K


આંખમાં અશ્રુ

હોઠ છે ચૂપ ચૂપ

મન અશાંત.


મીરાંની ભકિત

રુકમણીનો સ્નેહ

રાધાનો પ્રેમ


રાધા રૂપાળી

નટખટ છે કાનો

વાંસળી વાળો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational