Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

વાલમની વેદના

વાલમની વેદના

1 min
117


તારા જ વિચારોમાં હું ડૂબી રહ્યો છું

તારી નફરતનું કારણ હું શોધી રહ્યો છું,

જ્યારથી તું મુજને છોડી ગઈ છે વાલમ,

સૂનકારભર્યું જીવન હું જીવી રહ્યો છું,


તારા માટે દિન રાત હું વલખી રહ્યો છું,

તારા પ્રેમનો તરસ્યો હું બની રહ્યો છું,

મુજને તું સમજી શકતી નથી વાલમ,

વિરહના અશ્રુઓ હું વહાવી રહ્યો છું,


તારી નફરતની આગથી હું ત્રાસી ગયો છું, 

તારી નફરતને દૂર કરવા હું ઈચ્છી રહ્યો છું,

ભલે તું મારી અવગણના કર્યા કરે વાલમ,

તારી ચિંતા હું હરપળ દિલથી કરી રહ્યો છું,


જીભ પર તારૂં નામ હમેશા રટી રહ્યો છું,

તારા સ્વાગતની તૈયારી હું કરી રહ્યો છું,

"મુરલી" ના દિલમાં તું સમાઈ જા વાલમ,

તારા મધુર મિલન માટે હું થનગની રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance