Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

તને કેમ કહું ?

તને કેમ કહું ?

1 min
187


તારા માટે કરેલાં સત્કર્મો જેવી એક ભૂલ થાય તો ભૂલાય,

તને કેમ કહું ? 


તું શું ચાલી-ને ધમધમતા જીવનમાં એકલતાનો શોરબકોર,

તને કેમ કહું ? 


જીવી રહ્યો છું હર પળ કેમકે જીવનમાં નથી "પોઝ" બટન, 

તને કેમ કહું ? 


ક્યાં સુધી કોરાં વાદળ ? હવે તો વરસ અનરાધાર ધોકાર, 

તને કેમ કહું ? 


કોઈ ઈશારો કર તો ધીરજ ના ખૂટે, નિર્ણય ખોટો ના લેવાય, 

તને કેમ કહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance