Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Darshan Maiyani

Romance

3  

Darshan Maiyani

Romance

હા તું જેવી છે એવી જ મને ગમે છે

હા તું જેવી છે એવી જ મને ગમે છે

1 min
144


મેકઅપ વગરની તારી એ સુંદરતા મને ગમે છે,

હા તુંં જેવી છે એવી જ મને ગમે છે.


એ તારી અણિયાળી આંખો મને ગમે છે,

હા તું જેવી છે એવી જ મને ગમે છે.


તારી કાળી કાળી લટની ઝુલ્ફો મને ગમે છે,

હા તું જેવી છે એવી જ મને ગમે છે.


તારા એ ગુલાબી હોઠો પણ મને ગમે છે,

હા તું જેવી છે એવી જ મને ગમે છે.


ક્યારેય નહીં આવે "અંત" તારા વર્ણનનો,

ગજબનો જાદુ રહેલો છે એ તારા "પ્રેમ માં",


પણ હા તું જેવી છે એવી જ મને ગમે છે.


Rate this content
Log in