STORYMIRROR

Vijay Parmar

Romance

3  

Vijay Parmar

Romance

ચોકલેટ જેવી મીઠાશ

ચોકલેટ જેવી મીઠાશ

1 min
212

ચોકલેટ જેવી મીઠાશ જીવનમાં ભરી,

કેવી તું મુજને આનંદથી મળી,


ચોકલેટનો એ સાથ હરદમ હરઘડી,

આપણી એ મુલાકાત કેવી જો ફળી,


આપી તને ચોકલેટ જ્યારે તું મળી,

જોને કેવી મીઠાશ આપણા સંબંધમાં ભળી,


ચોકલેટની મીઠાશને મધુરો તારો સાથ, 

આપી તારો હાથ કેવી કરામત કુદરતે કરી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance