મોહબ્બત
મોહબ્બત
શબ્દોને ક્યાં સાંજ પડે છે ?
ઉપાડો કલમ તો,
અડધી રાતે પણ સવાર પડે છે,
અને જો લખો કોઈની યાદમાં તો,
એને પણ મજા પડે છે....
અને જબાબ માં "ના" આવે તો,
અનુભવ છે એવી મજા "હા" માં નથી હોતી,
મોહબ્બત થાય છે પણ થઈ જતા બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.